ક્રાઈમ:પરિણિતાની ઇજ્જત લૂંટવા મામલે ઠપકો આપતાં માર માર્યો 

ધાનેરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોલા ગામે રહેતી પરિણીતાનો પરિવાર ઘર બહાર સૂતો હતો. જ્યારે પરિણીતા ઘરમાં સુતી હતી. તે સમયે ગામના શખ્સ મુસ્તુફા મોમદા મુસ્લાએ મોઢુ઼ દબાવી છેડતી કરવા મામલે શુક્રવારે ગામ લોકો વચ્ચે શખ્સને ઠપકો આપ્યો તો શખ્સ સહિત તેના ભાઇઓએ આવી પરિણીતાના પરિવારને માર મારતા ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...