તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:ધાનેરામાં પ્રધાનમંત્રીના 70માં જન્મદિવસની ઉજવણી

ધાનેરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતના પ્રધાનમંત્રી અને લોકલાડીલા એવા નરેન્દ્રભાઇ મોદીના 70માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ધાનેરા ખાતે ભાજપના અગ્રણી અને કાર્યકર્તાઓ દ્વારા નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે ગરમ ઉકાળાનો કાર્યક્રમ, વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ વાલ્મીકીવાસમાં દાનભેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધાનેરા શહેર ભાજપના મહામંત્રી જબ્બરસિંહ રાજપુત, ઉપપ્રમુખ તગાભાઇ મોદી, ઉપપ્રમુખ પોપટભાઇ માળી, મંત્રી જયંતિભાઇ સુથાર, ઉમાકાન્ત મિસ્ત્રી, આશાબેન પટેલ તેમજ ધાનેરાના ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...