તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાદાન:આંજણા સમાજના ગુરુની 14 મી પુણ્યતિથિએ રામ મંદિર બનાવવા માટે રૂ. 1.14 કરોડનું દાન

ધાનેરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજસ્થાન ખાતે આવેલ શિકારપુરા ખાતેથી દાન અપાયું

આંજણા સમાજના ગુરુ એવા શ્રી 1008 શ્રી રાજારામજી મહારાજની પાવનભૂમિ એવા રાજસ્થાન ખાતે આવેલ શિકારપુરા ધામના મહંતશ્રી ક્રિશનારામજી મહારાજની 14 મી પુણ્યતિથિ નિમિતે શિકારપુરા ગાદીપતિ એવા શ્રી દયારામજી મહારાજ દ્વારા રામ મંદિરના નિર્માણ માટે રવિવારે રાજસ્થાન ખાતે રૂ.1.14 કરોડ નું દાન આપવામાં આવ્યું હતું. શિકારપુરાના ગાદીપતિ શ્રી દયારામજી મહારાજે જણાવ્યું હતું કે ‘ભારતભરમાં રહેતા આંજણા ચૌધરી સમાજના લોકોએ પોતાના રીતે તો રામ મંદિરના નિર્માણમાં દાન આપેલ છે પરંતુ તેઓએ અમારા ગુરુવર એવા શ્રી 1008 શ્રી કૃષ્ણારામજી મહારાજની 14 મી પુણ્યતિથિ હોવાથી સમાજના લોકો દ્વારા જે દાન આપવામાં આવે છે તે દાન અમે રામ મંદિરના નિર્માણમાં આપીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો