તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:ધાનેરામાં ચોરીના 47,600ના મુદ્દામાલ સાથે શખ્સ ઝડપાયો

ધાનેરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

એલ.સી.બી. સ્ટાફ દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમીના આધારે વાઘરોળ ગામના અમરતભાઈ જેઠાભાઇ ભાકોદરના ખેતરમાં આવેલ રહેણાંક ઘરે તપાસ કરી હતી. જ્યાં તપાસ કરતાં તેની પાસેથી ચોરીનું એક ટેબલેટ મળી આવ્યું હતું. જે અંગેનો ગૂનો ધાનેરા પોલીસ સ્ટેશનને દાખલ થયો હતો. આ ચોરીનું ટેબલેટ રાણોભાઈ ઉર્ફે પાવો ચેલાભાઈ ભરથરીએ આપેલાની કબુલાત કરી હતી. એલસીબી પોલીસે છાપરામાં વધુ તપાસ કરતા ચોરીમાં ગયેલ લેપટોપ, સ્પીકર, એમ્પલીફાયર વિગેરે મળી કુલ રૂ.રૂ.47,600 મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી દાંતીવાડા પોલીસને હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો