આગ અકસ્માત:થાવર ગામે ઘાસચારામાં આગ લાગતાં દોડધામ

ધાનેરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનેરા તાલુકાના થાવર ગામે રહેતા મોહનભાઇ રગાભાઇ પટેલ (પૂર્વ સરપંચ) ના ખેતરમાં પસાર થતી એલ.ટી. વીજલાઇન તૂટી પડતા ઘાસચારામાં આગ લાગી હતી. આગને પગલે લોકો દોડી આવ્યા હતા અને ફાયર ફાયટરને જાણ કરતાં ફાયર ફાયટર ઘટના આવી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...