તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગદર્શન:ધાનેરાના ફતેપુરામાં પોષણ સપ્તાહની ઊજવણી, માર્ગદર્શન આપી તમામને પોષણના શપથ પણ લેવડાવ્યા

ધાનેરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાલુકાના ફતેપુરા ગામે પોષણ સપ્તાહની ઉજવણી કરી હતી. પોષણ અભિયાન અંતર્ગત આઇ.સી.ડી.એસ. ઘટક-2ના સી.ડી.પી.ઓ. દર્શનાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠલ રામપુરામોટા સેજાના ફતેપુરા ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર ઉપર સુપરવાઇઝર હિનલબેન રાઠોડ અને સેજાની તમામ કાર્યકર બહેનો તેમજ કિશોરીઓ દ્વારા પોષણ રંગોળી, પોષણ તોરણ, મહેંદી હરીફાઇ, સ્લાડ ડેકોરેસન, THR માંથી બનાવેલ વિવિધ વાનગીઓનો નિદર્શન કાર્યક્રમ રાખેલ અને તેમાં ભાગ લીધેલ તમામ કિશોરીઓને ગ્લાસ ઇનામમાં આપ્યા હતા. ધાનેરાના ડૉ. સોનાલી કોટડીયા દ્વારા કિશોરીઓ અને સગર્ભઓને આરોગ્ય અને પોષણ વિષે માર્ગદર્શન આપી તમામને પોષણના શપથ પણ લેવડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...