તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:ધાનેરા પાલિકામાં ભાજપના સભ્યને કાર્યકારી પ્રમુખનો ચાર્જ સોંપાયો, આજે જ્યોત્સનાબેન ચાર્જ સંભાળશે

ધાનેરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જ્યોત્સનાબેન ત્રિવેદી - Divya Bhaskar
જ્યોત્સનાબેન ત્રિવેદી
  • સત્તાપક્ષ કોંગ્રેસના 17 નગરસેવકોને ગેરરીતિ મુદ્દે હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરાયા હતા

ધાનેરા પાલિકામાં સત્તા પક્ષ કોંગ્રેસના 17 સભ્યોને ગેરરીતિ મામલે હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરવાનો હુકમ બાદ સોમવારે કલેકટર દ્વારા પ્રમુખનો ચાર્જ ભાજપના મહિલા સભ્યને આપવામાં આવ્યો છે. ધાનેરા પાલિકામાં કોંગ્રેસના 17 સભ્યોની ગેરરીતિ બાબતે કમિશ્નર રાજકુમાર બેનીવાલ દ્વારા પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કોંગ્રેસના 17 સભ્યોને પોતાના હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.

ત્યારે સોમવારે કલેકટર આનંદ પટેલ દ્વારા વહીવટ માટે ચાર્જ ભાજપના સભ્ય જ્યોત્સનાબેન યોગેશભાઇ ત્રિવેદીને આપવામાં આવ્યો છે. તેઓ આ ખાલી પડેલ જગ્યાઓ ઉપર ચૂંટણી ના થાય ત્યાં સુધી પ્રમુખની તમામ સત્તાઓનો ચાર્જ ભોગવશે તેવો હુકમ કલેકટરે કરતાં મંગળવારે જ્યોત્સનાબેન ત્રિવેદી ચાર્જ સંભાળશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો