તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ધાનેરાના માલોત્રા ગામેથી બાઇકની ઊઠાંતરી

ધાનેરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનેરા તાલુકાના માલોત્રા ગામે રહેતા હરજીભાઇ મશરાભાઇ ગલચર ગત 14 જુલાઇના રોજ પોતાનું બાઇક નંબર જીજે-08-બીઆર-3585 માલોત્રા ગામમાં આવેલા મંદિર નજીક પાર્ક કર્યું હતું. જ્યાંથી અજાણ્યા શખ્સો બાઇકની ઉઠાંતરી કરી જતાં હરજીભાઇએ ધાનેરા પોલીસ મથકે બાઈક ચોરી થયાની ફરિયાદ નોધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. મંદિર આગળ પાર્ક કરેલ બાઈકની ચોરી થતાં હરજીભાઈ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. છતાં મળી ન આવતાં્ આખરે અજાણ્યા બાઈક ચોર ઈસમો સામે ગુનો નોંધવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...