કોરોનાવાઈરસ:ધાનેરાથી શ્રમિકોનેે વતન મુકવા વ્યવસ્થા કરાઇ

ધાનેરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નોકરી તેમજ મજુરી અર્થે આવેલા પશ્ચિમ બંગાળના લોકો લોકડાઉનમાં ફસાઇ ગયા હતા.તેઓને માદરે વતન મોકલવા ૨૬ લોકોને ધાનેરા મામલતદાર બી.એસ.ખરાડી, નગરપાલિકાના રામભાઇ સોલંકી તથા તેમની ટીમ દ્વારા આ લોકોને ધાનેરાથી અમદાવાદ સુધી બસમાં મુકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ અમદાવાદથી પશ્ચિમ  બંગાળ જતી ટ્રેનમાં ટીકીટ પણ કરી આપી હતી અને આ તમામને નાસ્તો તેમજ પીવા માટે પાણીની વ્યવસ્થા સાથે મામલતદાર તેમજ નગરપાલિકાના એક એક કર્મચારીને પણ અમદાવાદ સુધી સાથે મુક્યા હતા અને બસ રવાના થતાં આ લોકોની આંખમાં હરખના આંસુ જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...