તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્નકૂટ:ધાનેરા જલારામ મંદિરમાં અન્નકૂટ ધરાવાયો

ધાનેરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધાનેરા ખાતે આવેલ જલારામ મંદિર ને 13 વર્ષ પૂર્ણ થતાં રવિવારે મંદિરમાં સવારે પૂજા અર્ચના તેમજ દિવસે હવન રાખવામાં આવ્યો હતો. જ્યારે સાંજે ભાવિકો દ્વારા 151 વાનગીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અને મોડી સાંજે મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે, આ વખતે દર વર્ષની જેમ ભોજન પ્રસાદ બંધ રાખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો