તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ધાનેરાના ધાખા ગામની સીમમાંથી દારૂ ઝડપાયો

ધાનેરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાલુકાના ધાખા ગામની સીમમાં આવેલા છાપરામાંથી પોલીસે રવિવારે રૂ. 28560નો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. પોલીસે મોબાઇલ સહિત કુલ રૂ.33560નો મુદ્દામાલ કબ્જે લઇ એક શખ્સ સામે ગૂનો નોંધ્યો હતો.

ધાનેરા પીઆઇ એસ.એ.ડાભી રવિવારે સ્ટાફ સાથે ધાખા ગામની સીમમાં છાપરામાં છાપો માર્યો હતો. જ્યાં ભરત પ્રહલાદભાઇ ઠાકોર (રહે.ધાખા સીમ મુળ રહે. ખેંગારપુરા તા.થરાદ)ના છાપરામાંથી રૂ. 28580ના વિદેશી દારૂની બોટલ નંગ 444 મળી આવી હતી. પોલીસે કુલ રૂ.33560નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો