તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:નેનાવા ગામે BSNL એક્ષ્ચેન્જમાં 1.16 લાખની ચોરી

ધાનેરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધાનેરાના નેનાવા ગામે BSNL કંપનીનુ ટેલીફોન એક્ષચેન્જ 16 ડિસેમ્બરના રોજ ટેલીફોન એક્ષચેન્જના સબ ડીવીઝનલ ઓફિસર અર્જુનસિહ એસ. દેવડા દ્વારા તપાસ કરવા ગયેલા ત્યારે તે એક્ષચેન્જના મુખ્ય દરવાજાનો નકુચો ટુટેલો જોવા મળ્યો હતો જેથી આ બાબતે આ કચેરીમાં તપાસ કરતાં તેમાંથી સામાન ગાયબ હતો અને તે બાબતે તપાસ હાથ ધરી હતી પરંતુ સામાન મળી ન આવતા તેઓએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો