તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:જીવદયા પ્રેમીઓના મોતથી પાલડી મીઠી ગામના બજારો સંપૂર્ણ બંધ

દિયોદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શનિવારે ડીસાના ભરતભાઈ કોઠારી સહિત ત્રણ જીવદયાપ્રેમીઓ જૈન બંધુઓના રાજસ્થાન ખાતે માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નિપજતા દિયોદર તાલુકાના પાલડી મીઠી ગામે વેપારી એસોસિયેશન દ્વારા રવિવારે પોતાના બજારો સ્વયંભૂ બંધ પાળીશોક વ્યક્ત કર્યો હતો.તસવીર-તુષાર ત્રિવેદી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો