તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:થરાદના ઉંટવેલીયામાં ઝાડ પર ફાંસો ખાઇ યુવકની આત્મહત્યા

દિયોદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપઘાતનું રહસ્ય અકબંધ,પોલીસે વધુ તપાસ હાથ ધરી

થરાદના ઉંટવેલીયામાં ઝાડ પર ફાંસો ખાઇ યુવકની આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે.યુવકની આત્મહત્યાનું રહસ્ય અકબંધ રહ્યું છે.પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.થરાદ તાલુકાના ઉંટવેલીયા ગામના યુવકે અગમ્યકારણોસર ઝાડ ઉપર ફાંસો ખાઇ આપઘાત કરતાં ચકચાર મચી છે. લાખણી તાલુકાના ભાકડીયાલ ગામના ગેનાજી અમરાજી ઠાકોર (ઉ.વ.25)એ રવિવારે ઉંટવેલીયા ગામના તળાવમાં બાવળના ઝાડ ઉપર ગળે ફાંસો ખાઇ અગમ્યકારણોસર આપઘાત કરી લીધો હતો.આ બનાવને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ અંગે રમેશજી અમરાજી ઠાકોરે થરાદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો