લોકડાઉન:દિયોદરમાં સોશિયલ ડિસ્ટન્સમાં લાઇટ બિલ ભરાયા

દિયોદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિયોદર યુજીવીસીએલ કચેરી ખાતે લાઈટ બિલ સ્વીકારવામાં આવી રહ્યા છે. ત્યારે તાલુકાના ગ્રાહકો નાણાં ભરવા માટે વીજ કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...