તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દિયોદરમાં દેશી દારૂના અડ્ડા ઉપર એલસીબી ત્રાટકી

દિયોદર20 દિવસ પહેલા
 • કૉપી લિંક

દિયોદર શહેર અને તાલુકામાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂની ભઠ્ઠીઓ ખુલ્લેઆમ ધમધમી રહી હતી. જેમાં બનાસકાંઠા એલસીબી પોલીસ કર્મચારીઓ દિયોદર વિસ્તારમાં પ્રોહીબિસનના કેસમાં પેટ્રોલીગમાં હતા. તે સમયે બાતમીના આધારે દિયોદરના મુલકપુર, બોડા, દિયોદર, ફોરણા, મીઠી પાલડી, કોટડા, બીયોકપરા, વાતમ જુના, ડેરા જેવા ગામોમાં બે દિવસમાં 10 ઉપરાંત દેશી દારૂની ભટ્ટી પર ત્રાટકી હતી. જેમાં મોટાભાગે દેશી દારૂ અને દેશી દારૂ ગાળવાનો વોશ ઝડપી પાડ્યો હતો. જેમાં દારૂનું વેચાણ કરતા ઈસમો સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી.

દારૂ વેચાતા10 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ
1.બલાજી રામાજી ઠાકોર (રહે.મુલકપુર,દિવોદર)
2.ભાવાજી અજાણી ઠાકોર (રહે.બેડા)
3.નાથીબેન ચેહરાભાઇ વજીર (રહે.દિયોદર)
4. રાજુભાઈ સુરાજી ઠાકોર (રહે.ફોરણા)
5.જયંતી સુરાજી ઠાકોર (રહે.ફોરણા)
6. દેવસીજી માધાજી ઠાકોર (રહે.મીઠી પાલડી)
7.રંભાબેન તરસંગજી ઠાકોર (રહે.કોટડા)
8.વદુબેન ઉકાજી તલાજી ઠાકોર (રહે.દિયોદર)
9. બાબુભાઈ ક્રમસિભાઈ ઠાકોર (રહે.વાતમ જૂના)
10.ભવાનજી હંસજી ઠાકોર (રહે.ડેરા)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો