તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:દિયોદરથી રાજકોટ એક્સપ્રેસ નવીન બસ શરૂ કરાઈ

દિયોદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ ડિવીઝન ચોટીલા એસટી ડેપો દ્વારા થોડાક દિવસ અગાઉ દિયોદર રાજકોટ એક્સપ્રેસ નવીન બસનો રૂટ શરૂ કરવામાં આવ્યો છે. જે બસ દિયોદર થી દરરોજ સવારે 6:00 વાગે ઉપડી દિયોદર થી ભાભર, રાધનપુર, સમી, શંખેશ્વર, દસાડા, પાટડી, સુરેન્દ્રનગર ચોટીલા થઈ રાજકોટ 1:30 પહોંચશે. ત્યારે રાજકોટ થી બસ બપોરે 12:30 કલાકે ઉપડી તેજ રૂટ પર દિયોદર રાત્રે 8:15 કલાકે પરત પહોંચશે.નવીન બસ શરૂ કરાતાં મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો