તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:દિયોદર તાલુકા પંચાયતનું 23.5 લાખનું પુરાંતવાળુ બજેટ મંજૂર

દિયોદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ, ખેતી, પશુપાલન, આરોગ્ય ક્ષેત્રે, સમાજ કલાક્ષેત્રે સહિતના ક્ષેત્રોમાં વિકાસના કામો થશે

દિયોદર તાલુકા પંચાયત કચેરી મિટિંગ હોલ ખાતે શુક્રવારે વર્ષ 2021-2022ના વાર્ષિક બજેટ અંગે તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને શુક્રવારે બેઠક યોજાઇ હતી. જેમાં તમામ સભ્યો અધિકારીગણની હાજરીમાં સર્વાનુમતે 23.5 લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.

તેમજ તાલુકા પંચાયતની બંધ સિલક 2020-21 ની રૂપિયા 2,33,173 રહેવા પામી હતી. જેમાં તાલુકા પંચાયત કચેરી દ્વારા શિક્ષણ, ખેતી, પશુપાલન, આરોગ્ય ક્ષેત્રે, સમાજ કલાક્ષેત્રે વગેરે ક્ષેત્રોમાં વિકાસના કામો થશે. બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી અેન.સી.ઠાકોર, ઉપપ્રમુખ અમરબેન ચૌહાણ, કારોબારી અધ્યક્ષ માનજીભાઈ જોશી, નાયબ હિસાબનીશ એ.આઈ.તુરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો