તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ ખોટું છે:દિયોદર બરોડા બેંકમાં દેના બેન્ક મર્જ થતાં ગ્રાહકોની ભીડ જામી

દિયોદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ - Divya Bhaskar
સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ

બેંક ઓફ બરોડામાં દેના બેન્ક મર્જ થતાં દિયોદર બેંક ઓફ બરોડા શાખામાં ગ્રાહકોની સંખ્યા વધી જતા લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે બે બેંકોનું કામ એક બેંકમાં ચાલુ થતાં ગ્રાહકો લાંબા સમય માટે લાઇનમાં ઉભા રહી પોતાના નાણાંકીય તેમજ બેંકના વ્યવહાર કરી રહ્યા છે.

આમ બેંક દ્વારા નાણાંકીય લેવડ-દેવડના વધુ કાઉન્ટર કરવામાં આવે તે‌વું ગ્રાહકો ઇચ્છી રહ્યા છે. વર્તમાન સમયે બરોડા બેંક ખાતે ગ્રાહકો ટોળે વળતા કોરોના મહામારી અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો