બેદરકારી:દિયોદરમાં એટીએમમાં નાણાં ઉપાડવા ભીડ, એટીએમમાં છ થી સાત જણા ટોળે વળ્યા હતા

દિયોદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિયોદર જલારામ પાર્ક સોસાયટી પાસે આવેલ એટીએમમાં નાણાં ઉપાડવા માટે ગ્રાહકો કોરોનાને ભૂલી જઇ સોશિયલ ડિસ્ટન્સ ના જાળવી એટીએમમાં છ થી સાત જણા ટોળે વળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...