તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:રૈયા આરોગ્ય કેન્દ્રને સારી કામગીરી બદલ પ્રમાણપત્ર

દિયોદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

એન. કયુ. એ. એસ. નેશનલ kwalety aseyorans standrad દ્વારા સમગ્ર બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ચકાસણી દરમિયાન દિયોદર તાલુકાના રૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પ્રથમ કક્ષાએ આવતા ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રીય કક્ષાનો પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે દિયોદર તાલુકા હેલ્થ ઓફિસર ડો. બ્રિજેશભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, એન કે યુ એસ દ્વારા સ્વચ્છતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આવડત, તબીબી સેવાઓ, સ્ટાફની ફરજ, દર્દીઓનો અભિપ્રાય લક્ષ્યાંક સિધ્ધિ દવા વિતરણ કામગીરી વગેરે બાબતોના મૂલ્યાંકન બાદ રૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 95.5 ટકા ગુણ મેળવી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ નંબરે આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ.યોગેશભાઈ પ્રજાપતિ અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો