ટ્રેલર પલટ્યું:ડીસાના ખેટવા નજીક ઘઉં ભરેલ ટ્રેલર પલટ્યું,સદનસીબે જાનહાની થઇ ન હતી

ડીસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા તાલુકાના ખેટવાના પાટીયા  નજીક  મંગળવારે રાત્રે રાજસ્થાનમાંથી ઘઉં ભરીને કંડલા તરફ જઇ રહેલું ટ્રેલર નંબર આરજે-27-જીડી-2489ના  ચાલકને ઝોકું આવતા કાબુ ગુમાવતાં પલટી મારી હતી. જેમાં ડ્રાઇવરને સામાન્ય ઈજા થઈ હતી. સદનસીબે જાનહાની થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...