તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ કેવો ફતવો:ભણાવ્યા ઓનલાઇન અને હવે પરીક્ષા ઓફલાઇન લેવાની

ડીસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ડીસા કોલેજના વિદ્યાર્થીઓએ આચાર્યને સોમવારે આવેદન પાઠવ્યું હતું. - Divya Bhaskar
ડીસા કોલેજના વિદ્યાર્થીઓએ આચાર્યને સોમવારે આવેદન પાઠવ્યું હતું.
 • ડીસા કોલેજના સેમ-1 ના વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષા રદ કરવા આવેદન આપ્યું
 • માંગ નહી સંતોષાય તો ઉપવાસ કરાશે

કોરોનાની મહામારી વચ્ચે શાળા કોલેજ બંધ હોવાથી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું હતું પરંતુ કોરોનાની મહામારી ઓછી થતાં ઓફલાઇન પરીક્ષા યોજવાનું નક્કી થતાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે અને ઓફલાઈનની જગ્યાએ ઓનલાઇન પરીક્ષા લેવા માટે માંગ કરવામાં આવી રહી છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષા આપવાની વાત કરવામાં આવી હતી ત્યારબાદ કોરોના કેસોમાં ઘટાડો થતાં સ્કૂલો, કોલેજો ચાલુ કરવામાં આવી છે પરંતુ ઓનલાઇન અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા એમસીક્યુ પદ્ધતિ પરીક્ષા લેવામાં આવશે તેવું જણાવ્યું હતું.

પરંતુ પરીક્ષા ઓનલાઈનના બદલે ઓફલાઈન કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. સેમ-1 ના વિદ્યાર્થીઓએ કોલેજના આચાર્યને આવેદનપ પાઠવ્યું હતું.જો યુનિવર્સિટીના સંચાલકો અમારી રજૂઆત સાંભળવા નહીં આવે તો ધરણાં પર બેસવાની વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો