તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારીઓને માર્ગદર્શન:માર્ગ સલામતી સપ્તાહ અંતગર્ત ડીસા યાર્ડમાં 200થી વધુ વાહનોને રીફલેક્ટર લગાવાયા

ડીસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ખેડૂતો અને વેપારીઓને માર્ગદર્શન અપાયું

બનાસકાંઠા ટ્રાફિક પોલીસ દ્વારા 32માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગુરૂવારે ડીસા માર્કેટયાર્ડમાં વાહનોને રીફલેકટર લગાડી ખેડૂતો, વેપારીઓને માર્ગદર્શન આપી નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. બનાસકાંઠા જીલ્લા ટ્રાફિક પોલીસ અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત આરટીઓ અધિકારી તેમજ જીલ્લા ટ્રાફિક શાખાના એએસઆઇ ગોવિંદભાઇ મકવાણા, એએસઆઇ કાનજીભાઇ, હે.કો. માનસિંહભાઇ સહિતના સ્ટાફ દ્વારા ડીસા માર્કેટયાર્ડ ખાતે માલ ખરીદી અને વેચાણ માટે આવતાં વાહનોને રીફલેકટર લગાવ્યા હતાં. અને ખેડૂતો તેમજ વેપારીઓને માર્ગદર્શન આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપિલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો