તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભિયાનનો પ્રારંભ:ડીસાના નાગફણાથી બનાસ જળશક્તિ અભિયાનનો પ્રારંભ

ડીસા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ પોતાના જન્મ દિવસ નિમિત્તે બનાસ ડેરી અને લોકભાગીદારીથી બનાસકાંઠા જિલ્લામાં બનાસ જળ શક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ડીસા તાલુકાના નાગફણા ગામે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાના અધ્યક્ષ સ્થાને અને બનાસ ડેરીના ડીસા વિભાગના ડીરેકટર રામજીભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં ડીસા તાલુકાકક્ષાનો બનાસ જળ શક્તિ અભિયાનનો પ્રારંભ નાગફણા ખાતેથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડીસા તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઇ દેસાઇ, સુમેરસિહ વાઘેલા, રમેશસિંહ વાઘેલા, બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારણભાઇ પટેલ, વિસ્તરણ અધિકારી જયંતિભાઇ પટેલ, ડૉ. આઇ.ડી.ચૌધરી, સુપરવાઈઝર ભીખાભાઇ પટેલ સહિત આગેવાનો અને દૂધ મંડળીઓના ચેરમેન-મંત્રીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો