દર્શન:ડીસાના યુવાનોની અંબાજી સુધી સાયકલયાત્રા

ડીસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયકલિંગ ગ્રુપના 35 જેટલા યુવાનો સાયકલ યાત્રા દ્વારા માં અંબાના દર્શનાર્થે પહોંચ્યા છે. ચાર વર્ષથી સતત આવતા માઇ ભક્તો આ વર્ષે કોરોનાની વૈશ્વિક મહામારીને દૂર કરવા માતાજીને આરાધના કરવા નીકળ્યા હોવાનું સાયકલ યાત્રી ભાવેશભાઈ જોશીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...