સેવા:ડીસા DYSP જલારામ ભોજન ભંડારાની મુલાકાતે, જલારામ મંદિર-અવિરત ભોજન ભંડારો ચાલુ છે

ડીસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસામાં 24 માર્ચથી જલારામ મંદિર-અવિરત ભોજન ભંડારો ચાલુ છે. ત્યારે ગુરૂવારે ડીસાના વિભાગીય પોલીસ વડા ડૉ.કુશલકુમાર ઓઝાએ  ભોજન ભંડારાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે જલારામ સેવા ટ્રસ્ટ ડીસાના કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ,ડો.કિશોરભાઈ આસ્નાની, શશીકાંતભાઇ ઠક્કર, નટુભાઈ આચાર્ય, પરેશભાઈ લક્ષ્મીનારાયણ, શંકરભાઈ કતીરા, દયારામભાઈ ઠકકર, બળદેવભાઈ રાયકા,જયેશભાઈ દેસાઈ, ચંદુભાઈ એટીડીની ઉપસ્થિતિમાં વિભાગીય પોલીસ વડા ડૉ.કુશલકુમાર ઓઝાને ગુલાબપતી,જલિયાણ ખેસ અને જલારામ દર્શન પુસ્તકથી સન્માન કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...