ટ્રાફિક જામ:ડીસા બનાસ નદીના પુલ ઉપર બોલેરો અને ઈકો વચ્ચે અકસ્માતથી ટ્રાફિક જામ

ડીસા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં જાનહાનિ થઇ ન હતી. - Divya Bhaskar
અકસ્માતમાં જાનહાનિ થઇ ન હતી.
  • નદીના પુલ પર કલાકો સુધી વાહનચાલકો અટવાયેલા રહ્યા

ડીસા બનાસ પુલ પર સોમવારે બોલેરો અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે, અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિ થઇ ન હતી પરંતુ અકસ્માત સર્જાતા પુલ પર ટ્રાફિકજામ થઇ જતાં વાહનચાલકો કલાકો સુધી ફસાયા હતા.

સોમવારે બનાસ નદીના પુલ પર બોલેરો ગાડી અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો પરંતુ સદનસીબે મોટી જાનહાની સર્જાઈ ન હતી. અકસ્માતમાં ઘટના સ્થળે લોકો ઉમટી પડ્યા હતા. અકસ્માત સર્જાતા બનાસ પુલ પર ટ્રાફિકજામ થયું હતું અને કલાકો સુધી બનાસ નદી પુલ પર વાહન ચાલકો ફસયેલા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...