મોટી જાનહાનિ ટળી:જુનાડીસા હાઈવે પર રેતી ભરેલી ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત, જાનહાનિ ટળી

ડીસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડીસા તાલુકાના જૂનાડીસા હાઈવે પર રેતી ભરેલ ડમ્પરે અને કાર વચ્ચે અકસ્માત સર્જાતં દોડધામ મચી ગઈ હતી.

ડીસા હાઈવે વિસ્તાર પર હેવી વાહનોના ગફલત ડ્રાઇવિંગના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.વારંવાર સર્જાતા અકસ્માતોના કારણે અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટયા છે. શનિવારે જૂનાડીસા હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જોકે મોટી જાનહાનિ ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...