તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:દાંતીવાડામાં ફટાકડા ફોડી મિઠાઈ વહેંચાઈ

દાંતીવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અયોધ્યામાં બુધવારે ભગવાન શ્રી રામના મંદિરનું ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. જેને લઇ દાંતીવાડા તાલુકાના ગામડાઓમાં ધજાઓ લહેરાવી ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને ભારતીય જનતપાર્ટીના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મિઠાઇઓ વહેંચી હતી.

અન્ય સમાચારો પણ છે...