તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકચાર:ભાભર નગરપાલિકાના કર્મચારીનો અશ્લિલ વીડિયો વાયરલ થતાં પંથકમાં ચકચાર મચી

ભાભરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અશ્લિલ હરકતો કરતી યુવતી સાથે યુવકે પણ હરકતો કરી

ભાભર પાલિકાના કર્મચારી વીડિયો કોલમાં અશ્લિલ હરકતો કરતી યુવતી નિહાળી પોતે પણ અશ્લિલ હરકતો કરતા વીડિયો વાયરલ થઈ ગયો હતો. ભાભર પાલિકાના કર્મચારીનો અશ્લિલ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થવાની ઘટના સામે આવતા જ પાલિકામાં હડકંપ મચી ગયો છે.

મંગળવારે દિવસભર આ વીડિયો ફરતો જોવા મળ્યો હતો. યુવતી દ્વારા યુવકને ફસાવી તેને બ્લેકમેઇલ કરવાના ઇરાદે વીડિયો વાઇરલ કરાયું હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...