તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ભાભરમાં ભાજપના સભ્યો જ દારૂ - જુગારના અડ્ડા ચલાવે છે, ગેનીબેન

ભાભરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાની ચૂંટણી વખતે ધારાસભ્યએ આક્ષેપો કર્યો

ભાભર નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરાવવાની પ્રક્રિયા સોમવારથી ચાલુ થઇ છે. ત્યારે આ વિસ્તારના ધારાસભ્યએ ભાભરમાં ભાજપના સભ્યો જ દારૂ - જુગારના અડ્ડા ચલાવતાં હોવાનો આક્ષેપ કરતાં ભારે ગરમાવો પ્રસર્યો છે. ભાભર પાલિકાની ચૂંટણીમાં સોમવારે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. જ્યાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આક્ષેપો કરતાં જણાવ્યું હતુ કે, ભાજપના ચૂંટાયેલા વર્તમાન સભ્યો જ દારૂ જુગારના અડ્ડા, કલબો અને કોન્ટ્રાકટ ચલાવે છે. જો કોટવાલ જ ચોરી કરે ત્યારે જનતાનું શુ થાય ? ભાભર પાલિકામાં પાંચ વર્ષના શાસનમાં ભાજપ સમસ્યાઓ હલ કરવામાં નિષ્ફળ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો