તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ભાભરમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો શખસ ઝડપાયો

ભાભર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પકડાયેલ આરોપી - Divya Bhaskar
પકડાયેલ આરોપી

ભાભર પોલીસે ચંદ્રલોક સોસાયટીમાં રેડ કરી ક્રિકેટ મેચનો સટ્ટો રમતો એક શખસને ઝડપી તેની પાસેથી રૂ. 56 હજારનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી. ભાભર પોલીસ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમીના આધારે ચંદ્રલોક સોસાયટીમાં રહેતા અતુલભાઇ રમેશભાઇ ઠક્કરના ઘરે રેડ કરતાં બ્રિઝબેન હેટ અને હોબાર્ટ હરીકેન્સ વચ્ચે ચાલી રહેલ 20-20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતાં પોલીસે ઝડપી પાડ્યો હતો.

જેની પાસેથી મોબાઇલ ફોન નંગ-8 કિંમત રૂ.37,000, રોકડા રૂપિયા 3190, એલ.ઇ.ડી. ટીવી નંગ-1 કિંમત રૂ.15,000, સેટટોપ બોક્ષ નંગ-1 કિંમત રૂ.1000, ટીવીનું રીમોર્ટ કંટ્રોલ નંગ-1 કિંમત રૂ.50, સેટટોપ બોક્ષનું રીમોર્ટ કંટ્રોલ નંગ-1 કિંમત રૂ.50 તથા કેલક્યુલેટર નંગ-01 કિંમત રૂ.૧૦૦મળુ કુલ રૂ. 56,390 નો મુદામાલ કબ્જે લઈ અતુલભાઇને પકડી પાડી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો