તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભાભર નજીકથી 9 પશુ ભરેલી ટ્રક ઝડપાઇ

ભાભર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ભાભર તાલુકાના દેવકાપડી ગામે સેવાકીય ગ્રુપે બાતમીના આધારે 9 બળદો અને ગાયો ભરેલી આઇસરને ઝડપી પોલીસના હવાલે કરી હતી. જેમાં પશુઓને ગૌશાળામાં મોકલી આપ્યા બાદ ખેડૂતોને હોવાનું જાણવા મળ્યું હતું. દેવકાપડી ગામે સેવાકીય ગ્રુપ ભાભરના સભ્યોને ફોન આવ્યો કે એક આઈસરમાં ખીચોખીચ બળદો અને ગાયો ભરીને કતલખાને લઇ જવાના છે.

જેથી બાતમીના આધારે સેવાકીય ટીમ દેવકાપડી પહોંચી ગાડી ચાલકને પકડી સતત ત્રણ કલાકની મહેનત બાદ ભાભર પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા હતા અને પોલીસને સોંપાયા હતા. દરમિયાન આઈસરમાં ભરેલા 9 બળદોને હરીધામ ગૌ શાળા ખાતે મોકલવામાં આવ્યા હતા અને વધારે પુછપરછ કરતા જે આઇસરમાં પશુઓ હતા તે કાયદેસર હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો