તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ઇકબાલગઢમાં બોલાચાલીનું મનદુ:ખ રાખી પાઇપ ફટકારી

અમીરગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ઇકબાલગઢમાં બોલાચાલીનું મનદુખ રાખી પાઇપ ફટકારતાં ફરિયાદ નોંધાઈ હતી. ઇકબાલગઢમાં રહેતા રફીકભાઇ વલીમહમદ રહીમશા જુનેજા (મુસલમાન) ને લોકડાઉન દરમિયાન ગામના ઇમરાનભાઇ બિસ્મીલ્લાખાન પઠાણ સાથે બોલાચાલી થઇ હતી. જેનું મનદુ:ખ રાખી ઇમરાનભાઇએ સોમવારે રફીકભાઇ જુનેજા સાથે બોલાચાલી કરી માથામાં પાઇપ મારી હતી.

જેથી રફીકભાઇએ બુમાબુમ કરતાં આજુબાજુથી લોકોએ દોડી આવી છોડાવ્યા હતા. જ્યારે ઇમરાનનું ઉપરાણું લઇ તેના પિતા બિસ્મીલ્લાખાન હાથમાં ધારીયું લઇ આવી રફીકભાઇને અપશબ્દો બોલ્યા હતા. ઇજાગ્રસ્ત રફીકભાઇને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગે રફીકભાઇએ અમીરગઢ પોલીસ મથકે ઇમરાનભાઇ બિસ્મીલ્લાખાન પઠાણ અને બિસ્મીલ્લાખાન પઠાણ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો