તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલી:અમીરગઢમાં હોમગાર્ડના સ્થાપના દિવસે રેલી

અમીરગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમીરગઢના હોમગાર્ડ જવાનો દ્વારા 4 થી 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસે નિમિતે મહારેલી અભિયાન હાથ ધરી હતી. જેમાં ખાસ કરીને દીકરી એ જ સાચી મૂડી છે, દીકરી એ પિતાજીનું સાચું રત્ન છે, દિકરીને ભુર્ણ હત્યાથી બચવા માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે અને આ રેલીમાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ના સૂત્રો બોલી લોકોને જાગૃત કર્યા હતા. લોકોએ સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને મોંઢા પર માસ્ક ફરજિયાત પહેરવો જોઈએ એવાં સૂત્રો સાથે અમીરગઢની બજારમાં રેલીનું સફળ આયોજન કર્યું હતું. આ રેલીમાં અમીરગઢ ઓફિસર ઇન્ચાર્જ ભાવસિંહ એસ.દરબાર, પ્રેડ માસ્ટર પી.સી.ભાદરિયા, અમીરગઢના હૉમગાર્ડ જવાનો આ રેલીમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો