તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સઘન ચેકીંગ:થર્ટી ફસ્ટને લઈને અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસે સઘન ચેકીંગ હાથ ધરાયું

અમીરગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પોલીસ વાહન ચેકીંગ કરતા નજરે પડે છે - Divya Bhaskar
પોલીસ વાહન ચેકીંગ કરતા નજરે પડે છે

મીરગઢ બોર્ડર પર પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા વાહન ચાલકોના મોંમાં બ્રેથ એનેલાઇઝર દ્વાર તપાસ હાથ ધરાઇ છે.ચેકીંગમાં ડીસા ડીવાયએસપી કૌશલ વ્યાસ, અમીરગઢ પીઆઈ એચ.એસ.પટેલ તેમજ સ્ટાફ દ્વારા બોર્ડરનું નિરીક્ષણ કરાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો