તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ઈકબાલગઢમાંથી બાયોમેડીકલ વેસ્ટ દવાનો જથ્થો મળ્યો

અમીરગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

મંગળવારે વહેલી સવારે ઈકબાલગઢથી અમીરગઢ હાઇવે નજીક ભાગ્યોદય હોટલ પાસે કોઈક વ્યક્તિ દ્વારા મેડીકલ વેસ્ટનો જથ્થો જાહેર રોડ પર ફેંકી દેવાતાં ઇકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને થતાં તાત્કાલિક ધોરણે ત્યાંથી લઈ લેવામાં આવ્યો હતો.મેડીકલ ઓફિસર અશ્વિનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે,અજાણ્યા ઈસમો સામે યોગ્ય પગલાં લેવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો