ધાર્મિક:અંબાજી મંદિરમાં બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી આરતી-દર્શનનો સમય

અંબાજીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી-દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરાયો છે.

5 નવેમ્બર બેસતું વર્ષ

 • આરતી સવારે : 6-00 થી 6-30
 • દર્શન સવારે : 6-30 થી 10-45
 • રાજભોગ બપોરે : 12-00 થી 12-15
 • અન્નકુટ આરતી : 12-15 થી 12-30
 • દર્શન બપોરે : 12-30 થી 4-15
 • આરતી સાંજે : 6-30 થી 7-00
 • દર્શન સાંજે : 7-00 થી 11-00

6 થી 9 નવેમ્બર (બીજથી લાભ પાંચમ) સુધી

 • આરતી સવારે : 6-30 થી 7-00
 • દર્શન સવારે : 7-00 થી 11-30
 • રાજભોગ બપોરે : 12-00
 • દર્શન બપોરે : 12-30 થી 4-15
 • આરતી સાંજે : 6-30 થી 7-00
 • દર્શન સાંજે : 7-00 થી 11-00

10 નવેમ્બરથી દર્શનનો સમય યથાવત રહેશે

 • આરતી સવારે 7-30 થી 8-00
 • દર્શન સવારે : 8-00 થી 11-30
 • રાજભોગ બપોરે : 12-00
 • દર્શન બપોરે 12-30 થી 4-15
 • આરતી સાંજે : 6-30 થી 7-00
 • દર્શન સાંજે : 7-00 થી 9-00
અન્ય સમાચારો પણ છે...