તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:દાંતાના મોટાસડા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત

અંબાજી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાંતાથી પાલનપુર હાઇવ ઉપર મોટાસડા નજીક પસાર થતી ઇકો ગાડી નં. જીજે. 08.બીએસ. 8372 આગળ રોડ વચ્ચે ઉભેલી ટ્રક નં. જીજે. 09.ઝેડ. 9920ની પાછળ અથડાતાંં ઇકોના ચાલક સીસરાણાના નરેશભાઇ મોહનભાઇ વાલ્મિકીનું મોત નિપજ્યું હતુ. જ્યારે કાળુભાઇ દોલાભાઇ અને અન્ય એકને ઇજાઓ થઈ હતી. જેમને 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સીસરાણાના મોહનભાઇ વાલ્મિકીએ દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો