તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:અંબાજીમાં સફાઇ કર્મીઓ હડતાળ ઉપર ઉતર્યા

અંબાજી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંબાજીના માર્ગોની સફાઈ કરતી ખાનગી એજન્સી દ્વારા સફાઈ કર્મીઓ સાથે બોનસની બાબતમાં અન્યાય કરતા ઝાડુ કોરાણે મૂકી દેતા નૂતન પર્વે જ યાત્રાધામ નર્કાગાર બની ગયું છે. વહીવટદાટ એસ.જી.ચાવડાએ જણાવ્યું કે બોનસનો પ્રશ્ન હતો તે બાબતે કંપનીને જાણ કરી ઉકેલ લાવવામાં આવ્યો છે અને સફાઈ કામ ચાલુ કરવામાં આવી છે.’

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો