તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ દ્વારા સૂચન:પાંથાવાડા,દાંતા, અમીરગઢ,શિહોરી પોલીસ દ્વારા હોળી-ધૂળેટીએ મેળાવડો ન કરવા સૂચના

અંબાજી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દાંતા પાંથાવાડા,દાંતા, અમીરગઢ,શિહોરી પંથકમાં રવિવારે યોજાનાર હોલિકા દહન અને પૂજન કાર્યક્રમમાં રાત્રીના નવ વાગ્યા સુધીમાં સમાપ્ત કરી લેવા અંગે પોલીસ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારીને લઈ હોલિકા પૂજન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ ધૂળેટીના દિને પણ જાહેર ઉજવણી અને તહેવાર સંદર્ભે જાહેર કાર્યક્રમ પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. એટલું જ નહિ જાહેર જનતાને અવર-જવરમાં કોઇ ત્રાસ થાય નહિ તેવું વર્તન કરવા સાથે જાહેરનામાની સૂચનાઓનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે અમીરગઢ પોલીસ દ્વારા શુક્રવારે સવારે 10-30 કલાકે ઇકબાલગઢ ગામે પોતાના સ્ટાફ સાથે પગપાળા ફ્લેગ માર્ચ યોજી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો