અકસ્માત:ત્રિશુળીયા ઘાટ પર ચાલકે સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતાં ટ્રક પલટી

અંબાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંબાજી માર્ગ ઉપરના ત્રિશુળીયા ઘાટ પર ગુરુવારે બપોરે સિમેન્ટ ભરેલ એક ટ્રક ઘાટી ઉતરી રહ્યું હતું. દરમ્યાન ટ્રક ચાલકે એકાએક સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ટ્રક પલ્ટી ખાઈ જવા પામ્યું હતું. ઘટનાને લઇ દાંતા પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી હતી. જ્યાં ઈજાગ્રસ્ત ડ્રાઇવર ક્લીનરને દાંતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...