કોરોના ઇફેક્ટ:અષાઢી પૂનમે ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે મા અંબાના દર્શન કર્યા

અંબાજી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અષાઢી પૂનમ એટલે ગુરૂપૂર્ણિમા. અષાઢી પૂનમે અંબાજીમાં માના દર્શન કરવા વહેલી સવારથી ભક્તોની લાઇનો લાગી હતી. જેમાં રવિવારની રજા અને પૂનમ બંન્ને હોવાથી મોટી સંખ્યામાં ભક્તોએ ઉમટી પડી મા અંબાના દરબારમાં માથું ટેકવ્યું હતું. જેમાં ભક્તોએ માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ રાખી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...