તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્ક્યુ:દિવના વણાંકબારામાં બોટ ફસાઈ

દિવ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઓખાથી 103 ખલાસી સાથે આવેલ બોટ રાત્રીના 5 વાગ્યે વણાંકબારામાં ફસાય ગઈ હતી આ ખલાસીઓ પાસે રાશન સામગ્રી પણ પૂર્ણ થઈ ગઈ હતી અને દિવની રેસ્ક્યુ ટીમે દરિયામાં જઈ આ તમામ માછીમારોનું રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા આ બોટમાં દિવના 3 અને જિલ્લાના 100 માછીમારો હોવાનું જાણવા મળી રહ્યું છે.દિવના 3 ખલાસીના આરોગ્યની તપાસણી કરી હોમકવોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા.ખલાસી ફિરોજ મન્સુરીએ કહ્યું હતું કે રાશન ખૂટી જતા 48 કલાક ભૂખ્યા રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો