• Home
  • Local
  • Gujarat
  • Nrg
  • US Senate confirms Indian American scientist Sethuraman Panchanathan as head of National Science Foundation

અમેરિકા / નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના ડિરેક્ટર તરીકે ભારતીય વૈજ્ઞાનિક સેથુરામનને સેનેટની બહાલી

US Senate confirms Indian-American scientist Sethuraman Panchanathan as head of National Science Foundation
X
US Senate confirms Indian-American scientist Sethuraman Panchanathan as head of National Science Foundation

દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 12:34 PM IST

વોશિંગ્ટન. અમેરિકાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન ડિરેક્ટર તરીકે 18 જૂનના રોજ  ઇન્ડિયન અમેરિકન વૈજ્ઞાનિક સેથુરામન પંચનાથનને સેનેટની બહાલી મળી છે. 

ઇન્ડિયન અમેરિકન સંશોધક સેથુરામન પંચનાથન બરાક ઓબામાના કાર્યકાળથી ફાઉન્ડેશનના બોર્ડ સાથે જોડાયેલા હતા. સેથુરામન પંચનાથનના નામને સેનેટે સર્વાનુમતે બહાલી આપી દીધી છે. વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ઉપરોક્ત હોદા પર જાન્યુઆરી માસમાં  નિમણૂક આપી હતી. હવે સેનેટની બહાલી મળી જતા તેઓ નિમણૂકક ઉપર હસ્તાક્ષર કરી આપશે. સેથુરામન પંચનાથનની સોગંદવિધિ 2 જુલાઈના  રોજ થશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી