યુએસએ / ઈન્ડિયન અમરિકન વિજય શંકરની વોશિંગ્ટન અપીલ કોર્ટના જજ તરીકે નિમણૂક

Trump names Indian American Vijay Shanker as DC judge
X
Trump names Indian American Vijay Shanker as DC judge

દિવ્ય ભાસ્કર

Jun 27, 2020, 08:36 PM IST

વોશિંગ્ટન. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડિયન અમેરિકન શંકર દયાલને વોશિંગ્ટન અપીલ કોર્ટના જજ તરીકે નિમણૂક આપી છે. શંકર દયાલની ડીસ્ટ્રીક્ટ ઓફ કોલંબિયા કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

સેનેટની બહાલી મળ્યા બાદ શંકર દયાલ હોદ્દો સંભાળશે. તેઓ હાલમાં અપીલ કોર્ટના ડેપ્યુટી ચીફ તરીકે હોદ્દો સાંભળી રહ્યા છે તેમજ વોશિંગ્ટન કોલેજ ઓફ લોમાં સહાયક પ્રોફેસર તરીકે જવાબદારી સાંભળી રહ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી