USA / ઇથોપિયા ખાતેના અમેરિકાના રાજદૂત તરીકે ભારતીય મૂળના ગીતા પેસીની નિમણૂક

Trump names Indian American Geeta Pasi envoy to Ethiopia
X
Trump names Indian American Geeta Pasi envoy to Ethiopia

દિવ્ય ભાસ્કર

Jun 23, 2020, 09:45 PM IST

ન્યુયોર્ક. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ઇથોપિયા ખાતેના અમેરિકાના રાજદૂત તરીકે ભારતીય મૂળના મહિલા ગીતા પેસીની નિમણૂક કરી છે.

ભારતીય મૂળના ગીતા પેસી ન્યુ દિલ્હી ખાતેના અમેરિકાના દૂતાવાસમાં પોલિટિકલ ઓફિસર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ બાંગ્લાદેશના ઢાકામાં યુએસ મિશન ડેપ્યુટી ચીફ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ગીતા પેસી વર્ષ 1988થી યુએસ ફોરેન ઓફિસ સાથે જોડાયેલા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી