પાકિસ્તાનમાં મંદિર / ઈસ્લામાબાદમાં પહેલા હિન્દુ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ, 10 કરોડ રૂપિયાનો થશે ખર્ચ

Search Results
Foundation stone for Islamabad's first Hindu temple laid
X
Search Results
Foundation stone for Islamabad's first Hindu temple laid

દિવ્ય ભાસ્કર

Jun 25, 2020, 10:01 PM IST

ઈસ્લામાબાદ. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં પહેલા હિન્દુ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઈ ગયું છે. મંદિરમાં 10 કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ કૃષ્ણ મંદિર ઈસ્લામાબાદના એચ-9 વિસ્તારમાં 20 હજાર ચોરસ ફૂટમાં બનાવવામાં આવશે. 

પાકિસ્તાનમાં માનવાધિકારો અંગેના સંસદીય સચિવ લાલચંદ માલ્હીએ મંગળવારે મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. માલ્હીએ કહ્યું કે ઈસ્લામાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં 1947 પહેલાંના ઘણા મંદિરોના ઢાંચા હતા, પણ તેને છોડી દેવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ કરવામાં આવતો નહોતો. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી