તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:અમેરિકામાં કોર્ટમાં કલાર્ક તરીકે કામ કરી ચૂકેલા ભારતીય મહિલા જજ બન્યાં

વોશિંગ્ટન9 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્કની ફેડરલ કોર્ટના જજ તરીકે ભારતીય મૂળની મહિલા એટર્ની સરિતા કોમાટીરેડ્ડીની નિમણૂક કરી છે. સરિતા પ્રતિષ્ઠિત કોલંબિયા લો સ્કૂલ ખાતે કાયદાનું શિક્ષણ પણ આપે છે. ન્યૂયોર્કના ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં મુજબ ટ્રમ્પે અમેરિકાની સેનેટને રેડ્ડીનું નામાંકન મોકલી આપ્યું છે. 

રેડ્ડી હાલ યુએસ એટર્નીની ઓફિસમાં ન્યૂ યોર્કના ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટના ડેપ્યુપી ચીફ ઓફ જનર ક્રાઈમ્સની સેવા બજાવતા હતા. તેમણે યુએસ એટર્નીની ઓફિસમાં ડેપ્યુટી ચીફ ઓફ ઈન્ટરનેશનલ નાર્કોટિક્સ એન્ડ મની લોન્ડરિંગ તરીકે કામ કર્યું હતું. અહીં તેઓ કમ્પ્યુટર હેકિંગ અને ઈન્ટિલેક્ટ્યૂઅલ પ્રોપર્ટી કોર્ડિનેટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો